દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

એક્શનથી ભરપૂર 'બાદશાહો'નું ટ્રેલર થયું રીલિઝ


Update on :   ન્યૂઝ રૂમ ડેસ્ક 8/8/2017 2:57:24 PM

અજય દેવગનની આગામી ફિલ્મ બાદશાહોનું નવુ ટ્રેલર રિલઝ થઇ ગયું છે. ટ્રેલર ઘણું જ રોમાંચક અને જબરજસ્ત એક્શનથી ભરપૂર છે. ફિલ્મને મિલન લૂથરિયાએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા મુલન અજય દેવગનને લઇને કચ્છે ધાગે અને વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ પણ બનાવી ચૂક્યા છે, જે ખૂબ જ હીટ રહી હતી. હવે ડાયરેક્ટર મિલન ફરીથી અજય દેવગનને લઇને બાદશાહો સાથે ધૂમ મચાવવા ફિલ્મી પડદે દેખાશે. બાદશાહો ફિલ્મ ઇમર્જન્સી પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં ઇમરાન હાશ્મી, વિદ્યુત જામવાલા, ઇલિયાના ડીક્રૂઝ, ઇશા ગુપ્તા અને સંજય મિશ્રા નજર આવશે. એક્શનથી ભરપૂર ફિલ્મ પહેલી સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India