દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદા વાસવાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી


Update on :   નવી દિલ્હી 8/2/2017 6:47:45 PM

આધ્યાત્મિક ગુરૂ દાદા જે.પી. વાસવાણીના 99માં જન્મ દિવસના અવસરે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમને વિડિયો કન્ફોરન્સથી સંબોધિત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદા વાસવાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી. આ અવસરે પીએમએ જણાવ્યુ કે, આજના યુવાનોએ સાધુ વાસવાણીના જીવન અને આદર્શો માંથી પ્રેરણા લેવી જોઇએ. વધુમાં તેમણે જણાવ્યુ કે, ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવા પર સ્વચ્છાગ્રહી તરીકે ઉજવી રહ્યાં છે.
 

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India