દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

વડસર એરફોર્સ સ્ટેશન ખાતે સેનાના નિવૃત્ત કર્મચારીઓ માટે કરાયું રોજગારી મેળાનું આયોજન


Update on :   વડસર 7/9/2017 8:49:52 PM

સેનાના નિવૃત્ત કર્મચારીઓ માટે એરફોર્સ સ્ટેશન વડસર ખાતે રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે દેશનાં સુરક્ષા દળમાં સેવા આપ્યા બાદ, હજારો જવાન નિવૃત્ત થાય છે. ત્યારે નિવૃત્ત કર્મચારીઓની સેવા બાદ પણ સમકક્ષ સેકન્ડ કેરિયર બને , અને એમનું સફળ પુનઃવસન થાય તે માટે , સુરક્ષા મંત્રાલયના સ્કીલ ઇન્ડિયા , અને ડી.જી.આર. દ્વારા ,, દેશભરમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે ,, તેમ સ્વેકના પ્રભુ દયાન મીણાએ જણાવ્યું હત. સેનાના જવાનોને રોજગારી આપવામાં , ગુજરાતના કોર્પોરેટ સેકટરો , અને કંપનીઓ જોડાતા ,, મેજર જનરલ જગતબીર સિંઘે સંતોષ વ્યકત કર્યો હતો. આ મેગા જોબ ફેરને , કેટલાક નિવૃત્ત જવાનોએ આવકાર્યો હતો.

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India